Shakarpara Recipe:દિવાળી માટે શક્કરપારા બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi26, Sep 2024 05:23 PMgujaratijagran.com

દિવાળીનો તહેવાર

દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે, આ દરમિયાન લોકો ઘર, ઓફિસ કે દુકાનની સાફ-સફાઈ તેમજ ઘરે મીઠાઈ કે નમકીન વાનગીઓ બનાવતા હોય છે.

દિવાળી માટે શક્કરપારા

તમે દિવાળીના તહેવાને ખાસ બનાવવા માટે ઘરે શક્કરપારાની આ યુનિક રેસીપી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

મેંદાનો લોટ, ઘી કે તેલ, ખાંડ, જીરું, અજમો, મીઠું, પાણી, બેકિંગ સોડા.

સ્ટેપ-1

સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરી તેમાં ખાંડ અને ઘી નાખીને મિક્સ કરો.

સ્ટેપ-2

હવે આ મિશ્રણને થોડી વાર ઠંડુ થાય પછી તેમાં મેંદાનો લોટ બાંધીને સેટ થવા દો.

સ્ટેપ-3

હવે નાના નાના લૂઆ બનાવી પાટલા પર રોટલી વણી લો.

સ્ટેપ-4

હવે છરી અથવા કટર વડે શક્કરપારા બનાવી લો.

સ્ટેપ-5

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી શક્કરપારા થળી લો.

સર્વ કરો

તૈયાર છે શક્કરપારાની યુનિક રેસીપી તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Ghughra Recipe:દિવાળી માટે મીઠા ઘુઘરાની યુનિક રેસીપી