ટેલિવિઝનમાં પોતાની એક્ટીંગ અને ટેલેન્ટથી પોતાનું નામ બનાવનાર દિવ્યાંકા ત્રિપાઠીને લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે. આ સ્ટોરીમાં દિવ્યાંકા ત્રિપાઠીના સ્કીનકેર રૂટીન વિશે વાત કરીશું જેને તમે ફોલો કરી શકો છો
ત્વચાને સ્વસ્થ અને ચમકદાક રાખવા માટે દિવ્યાંકા મિનિમલ મેકઅપ કરવાનું પસંદ કરે છે,
યે હૈ મોહબ્બતેં'ની અભિનેત્રી તેની ત્વચાને યંગ રાખવા યુવી કિરણોથી બચાવવા માટે તેની સનસ્ક્રીન લગાવ્યા વિના ક્યારેય બહાર નીકળતી નથી.
આ સિવાય એક્ટ્રેસ ત્વચાને ગ્લોઈંગ અને સ્વસ્થ રાખવા માટે ડબલ ક્લીન્ઝિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ કરીને સ્કીનની સંભાળ રાખે છે
દિવ્યાંકા સીટીએમ રૂટિન સિવાય, સિરમને પણ મહત્વ આપે છે જે ત્વાચાના ડાઘ અને ત્વચાની અન્ય સમસ્યાઓથી છુટકારો મેળવવમાં મદદ કરે છે
દિવ્યાંકા સીટીએમ રૂટિન સિવાય, સિરમને પણ મહત્વ આપે છે જે ત્વાચાના ડાઘ અને ત્વચાની અન્ય સમસ્યાઓથી છુટકારો મેળવવમાં મદદ કરે છે
દિવ્યાંકા જણાવે છે ક્યારેપણ મેકઅપ સાથે રાત્રે સૂવું નહીં. મેકઅપ ઉતારવા માટે ક્લીન્ઝિંગ તેલનો ઉપયોગ કરવો અને સૂતા પહેલા તેની નાઇટ ક્રીમ લગાવવી.
નવી સ્કિનકેર પ્રોડક્ટ્સ અજમાવતા પહેલા નિષ્ણાતની સલાહ લો. દરેકની ત્વચા અલગ અલગ હોય છે, તેથી યોગ્ય પ્રોડક્ટ વાપરવી ફાયદાકારક રહે છે