બોલિવૂડની ફેમસ અભિનેત્રી દિશા પટણી ઘણા હિટ અભિનેતાઓની સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે
દિશાનો દરેક લુક શાનદાર હોય છે. આ સાથે જ તેના ઈન્ડિયન લુક પર ફેન્સ ફિદા છે
દિશા સાટન સ્લિમ ગોલ્ડન બોર્ડર સાડી નૂડલ સ્ટ્રેપ ડીપનેક બ્લાઉઝમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે
અભિનેત્રી લાઈટ પિંક કલરની સેક્વિન ટ્રાન્સપેરેન્ટ સાડી ડીપનેક બ્લાઉઝમાં આકર્ષક લાગી રહી છે
આ પીચ કલરની પ્લેન ટસલ બોર્ડર સાડી હેવી વર્ક સ્ટ્રેપી બ્લાઉઝમાં ડીવાની કાતિલાના અદાઓ દિવાનો બનાવી રહી છે
દિશા આ સ્લિવર રેડી ટૂ વિયર સાડીમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે