તમારે વાસી ખોરાક ખાવાથી બચવું જોઈએ. રસોઈ બન્યાના 12 કલાક પછી તેને ખોરાકમાં લેવું ન જોઈએ.
દરેક લોકોએ વાસી રોટલી ખોરાકમાં ન લેવી જોઈએ. જે ખાવાથી પાચનક્રિયા પર અસર થાય છે. વાસી રોટલી ખાવાથી બેક્ટેરિયા ફેલાવાનો ભય રહે છે.
વાસી રોટલી ખાવાથી શ્વાસની તકલીફ થવાની શક્યતા રહે છે. તેનાથી ગળા અને મોઢામાં પણ તકલીફ થઈ શકે છે.
વાસી રોટલી ખાવાથી રાગપ્રતિકારક શક્તિ પર અસર થાય છે, તેમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે, જે શરીરમાં બીમારી ફેલાવી શકે છે.
ફૂડ પોઈઝનિંગની બીમારીથી બચવા માટે વાસી રોટલી ખોરાકમાં ન લેવી જોઈએ. તેનાથી ઝાડા-ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે.
વાસી રોટલીમાં બેક્ટેરિયા અને ફૂગ હોય છે, જે ખાવાથી ઉબકા થવા લાગે છે. મનને સારૂ રાખવા માટે વાસી રોટલી ખોરાકમાં ન લેવી જેઈએ.
વાસી રોટલીમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે. જેનાથી શરીરમાં એલર્જી થઈ શકે છે.એવું કરવાથી સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે.
સ્વસ્થ રહેવા માટે સારો ખોરાક ખાવો જોઈએ. વાસી ખોરાક ખાવાથી બચજો.
જીવનશૈલી અને સ્વાસ્થ્યને લગતા અન્ય માહિતી ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.