પ્લાસ્ટિકના વાસણમાં ભોજન કરવાના ગેરફાયદા નથી ખબર, જાણી લો જલ્દી


By Vanraj Dabhi24, Mar 2024 02:26 PMgujaratijagran.com

પ્લાસ્ટિકના વાસણ

આજકાલ બજારમાં અનેક પ્રકારના પ્લાસ્ટિકના વાસણો જોવા મળે છે.લોકો તે વાસણોમાં ખાવાનું પસંદ કરે છે.પરંતુ આનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

તણાવ

જો તમે પ્લાસ્ટિકના વાસણોમાં ખોરાક ખાવ છો તો તેનાથી તણાવની સમસ્યા થઈ શકે છે.

મૂડ સ્વિંગ

જો તમે હંમેશા પ્લાસ્ટિકના વાસણોમાં ખોરાક ખાવઓ છો, તો તે એસ્ટ્રોજન હોર્મોનને અસંતુલિત કરે છે. આ કારણે તમારો મૂડ બદલાઈ શકે છે.

રોગપ્રતિકારક નબળી

જો તમે લાંબા સમય સુધી પ્લાસ્ટિકના વાસણોમાં ખોરાક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે.

તૈલી ત્વચા

પ્લાસ્ટિકના વાસણોમાં ખોરાક ખાવાથી તમારા શરીરની સાથે તૈલી ત્વચા થઈ શકે છે.

હોર્મોન્સનું અસંતુલન

પ્લાસ્ટિક બનાવવા માટે BPA કેમિકલનો ઉપયોગ થાય છે.તેથી તે શરીરમાં એસ્ટ્રોજન જેવા હોર્મોન્સને અસંતુલિત કરી શકે છે.

સારી ઊંઘ ન આવવી

લાંબા સમય સુધી પ્લાસ્ટિકના વાસણોમાં ખોરાક સતત ખાવાથી અનિદ્રા થઈ શકે છે.

હૃદય પર ખરાબ અસર

અનેક રસાયણોમાંથી બનેલા પ્લાસ્ટિકના વાસણોમાં ભોજન કરવું તમારા હૃદય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

વાંચતા રહો

પ્લાસ્ટિકના વાસણોમાં ભોજન ખાવાનું ટાળવું જોઈએ.સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચામાં 5 વસ્તુઓ ઉમેરવાથી તમારી ચાને વધુ હેલ્ધી બનાવી શકો છો