ચા માં મસાલા અને અને હરબસ્ ઉમેરી તેને એક અસરકારક દવા બનાવી શકાય છે. છે. જો તમને
હળદર કર્ક્યુમિન ત્તવ હોય છે, જે એક પાવરફુલ એન્ટીઑકિસડન્ટ છે. મસાલા ચામાં થોડી ચપટી હળદર ઉમેરી ઇન્ફોલમેશનને અટકાવી શકાય છે.
કાળી મરી પાઇપરિન હોય છે, જે ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. એક ચપટી કાળી મારી પાઉડર ઉમેરવાથી ખાંસી અને શરદીની સારવારમાં મદદ મળે છે.
મસાલો ઉધરસ, શરદી, ફ્લૂ અને ગળાના દુખાવાને મટાડવામાં મદદ કરે છે.
તુલસીના અનેક ઘણાં ફાયદા રહેલા હોય છો, તે શરીરમા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તુલસી પણ શરદી, ઉધરસ અને ફલૂને મટાડવામાં મદદ કરે છે.