ડાયરેક્ટ ટેક્સની વસૂલાત 36 ટકા વધી રૂપિયા 3.78 લાખ કરોડ થઈ


By Nileshkumar Zinzuwadiya17, Jun 2023 11:10 PMgujaratijagran.com

પ્રત્યક્ષ વેરાની વસૂલાત

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 15 જૂન સુધી પ્રત્યક્ષ વેરાની વસૂલાત 36 ટકા વધી 3.78 લાખ કરોડ રહી છે.

1.16 લાખ કરોડ અગ્રિમ કર

કંપની અને વ્યક્તિગત કરદાતા પાસેથી અગ્રિમ કર પ્રાપ્તિને લીધે પ્રત્યક્ષ કર વધ્યો છે. રૂપિયા 1.16 લાખ કરોડ અગ્રિમ કર પ્રાપ્ત થયા છે.

TDS

અગ્રિમ કરનો પ્રથમ હપ્તો કરવાની અંતિમ તારીખ 15 જૂન હતી. TDS સ્વરૂપમાં રૂપિયા 2.69 લાખ કરોડ પ્રાપ્ત થયા છે.

સ્ટ્રીટ સ્ટાઈલ બદામ શેક બનાવવાની સરળ રેસિપી, વારંવાર પીવાનું થશે મન