ભારતી રેલવે રોજ લાખો લોકો મુસાફરી કરે છે. ઘણી વખત ટ્રેનમાં રિઝર્વેશન ના મળવા પર વેટિંગ ટિકિટ લઇને લોકો બેસી જાય છે, પરંતુ શું તમે જાણો છો વેટિંગ ટિકિટ પણ ઘણી પ્રકારની હોય છે, આવો જાણીએ.
તત્કાલમાં ટિકિટ બુક કરાવ્યા છતાં પણ વેટિંગ આવવા પર તેને TQWL કહેવામાં આવે છે.
આ ટિકિટને રિમોટ લોકેશન વેટિંગ લિસ્ટ કહેવાય છે. આમાં નાના નાના સ્ટેશન સુધી ટ્રેનમાં સીટ મળે છે.
આ એક પ્રકારની ટિકિટ જ છે. આમાં 12 વર્ષથી નાની ઉંમરના બાળકો યાત્રા કરી શકે છે.
આ ટિકિટ એ લોકો લે છે, જે શરૂઆતના અને છેલ્લા સ્ટેશનની વચ્ચે ચઢવા અને ઉતરનાર લોકો હોય છે.
આ એક એવી વેટિંગ લિસ્ટ છે જેમા એ લોકોને સામેલ કરવામાં આવે છે જ્યાંથી ટ્રેનની શરૂઆત થાય છે.
આ ટિકિટને રિઝર્વેશનની સામે કેન્સલેશન કહેવાય છે. આ પ્રકારની ટિકિટ પર એક સીટમાં 2 લોકો બેસી શકે છે.
આ પ્રકારની વેટિંગ ટિકિટ એ હોય છે જ્યારે કોઇ કન્ફર્મ ટિકિટ કેન્સલ થાય છે, તો તમને સીટ મળી જાય છે.