ભારતમાં, દરેક રાજ્યમાં અલગ-અલગ ફ્લેવરની કઢી બનાવવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં કઢીને ઘણી પસંદ કરવામાં આવે છે, રાજસ્થાન અને ગુજરાતમાં પણ કાઢી પીવાનું ચલણ છે. ચાલો જાણીએ કઢીની અવનવી રેસીપી વિશે
જીરું, સરસવના દાણા અને મેથી જેવા ભારતીય સુગંધિત મસાલાઓના વડે ગુજરાતની સ્વાદિષ્ટ કઢી બનાવામાં આવે છે.
વ્રતની કઢીમાં દહીં, બેસન અને મસાલા જેવા કે જીરું, આદુ, લીલા મરચાં, સરસવના દાણા અને કઢીના પાન વડે બનાવવામાં આવે છે. તેને કોથમીરથી ગાર્નિશ કરવામાં આવે છે.
આ કઢીને પણ બાકી દહીંની જેમ જ જીરું, સરસવના દાણા અને મેથી અને મસાલાના ઉપયોગથી બનાવામાં આવે છે. આ કઢીમાં ઉપરથી ભજીયા નાખવામાં આવે છે.
આમાં ચણાના લોટ, આમલી અને શાકભાજીઓમાંથી બનાવેલ ટેન્ગી સૂપનો સમાવેશ થાય છે
આ દક્ષિણ ભારતીય સ્વાદિષ્ટ વાનગી તેના ટેન્ગી અને ક્રીમી સ્વાદ માટે જાણીતી છે. છાશ અથવા દહીં દ્વારા આને બનાવામાં આવે છે .