હાર્ટ એટેકથી બચવા માટે ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ


By Sanket M Parekh12, Nov 2023 03:59 PMgujaratijagran.com

હાર્ટ એટેક

હાલના દિવસોમાં હાર્ટ એટેકના કારણે થતાં મોતના આંકડામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જે એક ગંભીર બાબત છે.

ડાયટ પ્લાન

હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીથી બચવા માટે તમે ડાયટમાં કેટલીક વસ્તુને સામેલ કરી શકો છે. જેના સેવનથી હાર્ટ એટેકથી બચી શકો છો.

પાંદડાવાળા શાકભાજી

જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ, તો લીલા પાંદડાવાળા શાકભાજીને ડાયટમાં સામેલ કરો. જે આ સમસ્યાથી તમને બચાવી શકે છે.

અખરોટ

અખરોટનું સેવન હાર્ટ એટેકના ખતરાને ટાળી શકે છે, કારણ કે તેમાં ફાઈબર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.

ડાર્ક ચૉકલેટ

હાર્ટ માટે ડાર્ક ચૉકલેટનું સેવન ફાયદેમંદ મનાય છે. જેને ખાવાથી હાર્ટ એટેકના ખતરાને ટાળી શકાય છે.

ખાટા ફળ

હાર્ટ સબંધિત બીમારીઓ માટે ખાટા ફળ ફાયદેમંદ મનાય છે. જેને ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે અને હાર્ટ એટેકથી બચી શકાય છે.

ટામેટા

હાર્ટને હેલ્ધી રાખવા માટે ટામેટાને ડાયટમાં સામેલ કરી શકો છે. ટામેટાનું સેવન હાર્ટ માટે બેસ્ટ માનવામાં આવે છે.

સફરજન

હાર્ટ એટેકથી બચવા માટે તમે ડેઈલી ડાયટમાં સફરજન સામેલ કરી શકો છે. દરરોજ એક એપલ અચૂક ખાવું જોઈએ.

ફટાકડા ફોડતા સમયે હાથ બળ્યો? અપનાવો આ ઘરેલૂ ઉપાય