ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં ના ખાવા આ ત્રણ ફળ, જાણો કારણ


By Kisankumar Sureshkumar Prajapati14, Apr 2025 04:50 PMgujaratijagran.com

શુગર લેવલ

ડાયાબિટીસ હોય તે વ્યક્તિના જો યોગ્ય ધ્યાન ન રાખો તો શુગર લેવલ ઝડપથી વધી શકે છે.

વસ્તુઓ

બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે ડાયાબિટીસના દર્દીઓએ કેટલીક વસ્તુઓનું સેવન કરવાની મનાઈ છે.

3 ફળો

તમને એવા 3 ફળો વિશે જણાવીએ જેનું ઉનાળામાં સેવનથી શુગર લેવલ વધી શકે છે.

કેરી

ફળોના રાજા કેરીનું સેવન કરવાથી શુગર લેવલ વધી શકે છે. તેમાં ઘણી નેચર સુગર હોય છે.

પાઈનેપલ

પાઈનેપલમાં મધ્યમ GI સ્કોર હોય છે જેના કારણે તે અન્ય ફળો કરતાં બ્લડ સુગર પર વધુ અસર કરી શકે છે.

તરબૂચ

તરબૂચ ઉનાળામાં ખૂબ ખાવામાં આવે છે. તેમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) છે. જે બ્લડ શુગર વધારી શકે છે.

B12 Boost Roti: ઘઉંના લોટમાં આ એક વસ્તુ મિક્સ કરીને ખાઓ, વિટામિન B12ની ઉણપ દૂર થશે