ડાયાબિટીસથી પીડાતા લોકોએ મીઠી વસ્તુઓથી દૂર જ રહેવું, સાથે જ નિયમિત કસરત કરવાની સલાહ પણ આપવામાં આવે છે.
ડાયાબિટીસના દર્દીઓ ઘણાં એવા ફળોનું સેવન કરે છે જેને કરવાથી બ્લડ શુગર વધવા લાગે છે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો,તો આ ફળોના સેવનથી દૂર રહો.
કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વધુ હોય છે. આ કારણથી ડાયાબિટીસના દર્દીઓએ કેળાનું સેવન ના કરવું જોઇએ.
ડાયાબિટીસ માટે નારંગીને ગુણકારી માનવા નથી આવતી. આ ફળમાં પણ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વધુ હોય છે. સાથે 100 ગ્રામ નારંગીના જ્યૂસમાં 10 ગ્રામ ખાંડ હોય છે. આ કારણથી નારંગીનું સેવન ના કરવું.
દાડમમાં ખાંડની માત્રા ખૂબ જ હોય છે. આના સેવનથી શુગર વધી શકે છે. સાથે જ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ વધારે હોય છે. 100 ગ્રામ દામડના જ્યૂસમાં 14 ગ્રામ ખાંડ હોય છે.