ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે શું ખાવું, ચાલો જાણીએ


By Vanraj Dabhi21, Oct 2023 10:36 AMgujaratijagran.com

ગંભીર બીમારી

ડાયાબિચીસ એ એક ગંભીર બીમારી છે તેને સાઈલેન્ટ કીલરના નામથી પણ ઓળખાઈ છે.

કંટ્રોલ કરો

ડાયાબિટીસને માત્ર કંટ્રોલ જ કરી શકાય છે તેનો કોઈ ઈલાજ નથી.

આરોગ્યપ્રદ આહાર

ડાયાબિટીસના દર્દીઓએ તેના ખાવા-પીવા પર ધ્યાન રાખવું જોઈએ, આવો જાણીએ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

મેથી

મેથીમાં એમીનો એસિડ મળી આવે છે, તે બ્લડ સુગરને વધતું અટકાવે છે, દરરોજ મેથીના પણીનું સેવન કરી શકો છો.

કિવી

કીવી પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. તેમાં તમામ પ્રકારના ન્યુટ્રિએન્ટ્સ મળી આવે છે.

ઓટ્સ

ઓટ્સમાં ફાયબર પુરતા પ્રણાણમાં મળી આવે છે જે સુગર અને બીપીને કંટ્રોલ કરે છે.

તુવેરની દાળ

જણાવી દઈએ કે તુવેરની દાળથી પણ બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે, ડાયાબિટીસના દર્દીઓએ તેમન આહારમાં તુવેર દાળનું સેવન કરી શકે છે.

નારિયેળની ચટણીમાંથી અદ્ભુત ફાયદા મળે છે, ચાલો જાણીએ