ધનતેરસની પૂજા આ સામગ્રી વગર રહેશે અધૂરી, નોંધીલો સમગ્ર લીસ્ટ


By Pandya Akshatkumar08, Nov 2023 04:33 PMgujaratijagran.com

ધનતેરસ તારીખ 2023

આ વર્ષે ધન તેરસના 10 નવેમ્બર 2023ના દિવસે છે. આ દિવસે પૂજામાં આ વસ્તુઓ જરુર એડ કરો.

ધન તેરસની પૂજા સામગ્રી

માતા લક્ષ્મી, ગણેશ જી અને કુબેરની નવી મુર્તિ અને તસવીર અને નવા વસ્ત્ર ઈચ્છો તો શ્રી યંત્ર, કુબેર યંત્રનો ઉપયોગ કરી શકો છો.

ધન તેરસ પૂજા સામગ્રી

કમરકાકડી, કમળ, લાલ ગુલાબનું ફૂલ, સપ્તમૃત્તિકા, સપ્તધાન્ય, દૂર્વા, કળશ, પંચ મેવો

ધન તેરસ પૂજા સામગ્રી

મૂર્તિ સ્થાપના માટે બાજઠ, અક્ષત, હળદર, રુ, રોલી, સિન્દુર, સોપારી, કપૂરી પાન, પંચ પલ્લવ

આ વસ્તુઓ પણ કરો સામેલ

દહીં, દૂધ, ફળ, મધ, ગંગાજળ, ખાંડ, શુદ્ધ ઘી, નૈવેધ, મિષ્ઠાન

મા લક્ષ્મીજીને દિવાળી પર અર્પણ કરો આ વસ્તુઓનો પ્રસાદ, થશે ભાગ્યની વૃદ્ધિ