ઘઉં અને ગોળથી બનાવવામાં આવતી આ મીઠાઈ છે એકદમ સ્વાદિષ્ટ, ખાસ કરીને આને લગ્ન પ્રસંગે બનાવવામાં આવે છે
કેરીના રસની વાત હોય એને મોમાં પાણી ના આવે એવું બની જ ના શકે.ઉનાળામાં તેને ગરમ પુરીઓ અને સૂકી મગની દાળ સાથે પીરસવામાં આવે છે.
મોહનથાળ બેસન ખોયા અને દૂધ વડે બનાવવામાં આવે છે. એલચી અને બદામના ના ટોપિંગ સાથે ચોરસ આકારની આ મીઠાઈ અત્યંત સ્વાદિષ્ટ લાગે છે
ક્લાસિક પુડિંગ જેવી આ મીઠાઈ રાબડી જેવી દેખાય છે. તે મધુર કન્ડેન્સ્ડ દૂધથી બનાવાય છે અને એલચી, કેસર સાથે સ્વાદયુક્ત છે.
દૂધ પાક સેમી લિકવિડ વાનગી છે જે બાફેલા ચોખામાંથી બનાવવામાં આવે છે અને તેને ઠંડુ કરીને સર્વ કરવામાં આવે છે.. ચોખામાંથી બનેલી અને દૂધ, કેસર અને બદામના ફ્લેવર્સ વાળી આ ખીરનો પણ મીઠાઈઓમાં અવ્વલ છે.