દિવાળી દરમિયાન આવતા મહેમાનો માટે વિવિધ નાસ્તા અને મીઠાઈ બનાવવા માટે યુનિક રેસીપીની યાદી અમે તને અહીં જણાવીશું.
દિવાળી માટે સ્વીટમાં યુનિક રેસીપી માટે તમે રસગુલા ટ્રાય કરી શકો છો.
દિવાળી પર ઘરે આવતા મહેમાનો માટે જલેબી બનાવી શકો છો.
દિવાળી પર ઘરે આવતા મહેમાનો માટે તેવી સ્વીટમાં ગુલાબ જાંબુ બનાવી શકો છો.
તમે દિવાળી પર મહેમાનો માટે કોકોનટ બરફી પણ બનાવી શકો છો.
દિવાળી માટે યુનિક રેસીપીમાં તમે રસ મલાઈ પણ ટ્રાય કરી શકો છો.
દિવાળી તહેવાર પર ઘરે આવતા મહેમાનો માટે તમે કાજુ કતરીની રેસીપી ટ્રાય કરી શકો છો.
દિવાળી માટે નાસ્તામાં ઘરે ટ્રાય કરો વેજીટેબલ સમોસાની યુનિક રેસીપી.
દિવાળી માટે તમે શક્કરપરા પણ બનાવી શકો છો.
તમે દિવાળી માટે યુનિક રેસીપી ટ્રાય કરવા માંગતા હોવ તો તમે ડુંગળીની ભાજી - પકોડા ટ્રાય કરી શકો છો.
દિવાળી પર ઘરે આવતા મહેમાનો માટે પૌઆનો ચેવડો બનાવી શકો છો.
દિવાળીના તહેવાર દરમિયાન તમે ચકરીની રેસીપી પણ ટ્રાય કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી આઈડિયા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.