ઘણી વાર આપણે રસોઈ બનાવતી વખતે પરફેક્ટ માપ ન રાખવાને કારણે ખોરાક વધતો હોય છે, જે આપણે ફેંકી દેતા હોય છીએ. ફેંકવાને બદલે આપણે સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો.
બચેલી દાળ ફેંકવાને બદલે તમે દાળ ટીક્કી બનાવી શકો છો.
બચેલી દાળ ફેંકવાને બદલે તમે દાળ પરાઠા બનાવી શકો છો.
તમે બચેલી દાળ ફેંકવાને બદલે દાળમાંથી સ્વાદિષ્ટ ઈડલી ઘરે બનાવી શકો છો.
બચેલી દાળમાંથી તમે ઘરે ટેસ્ટી દાળ પકોડા બનાવી શકો છો.
બચેલી દાળમાંથી તમે ઘરે ટેસ્ટી અને યુનિક ચિલા કે પુડલા બનાવી શકો છો.
બચેલી દાળ ફેંકવાને બદલે તમે તેમાંથી ટેસ્ટી પુરી બનાવી શકો છો.
બચેલી દાળમાંથી ઘરે યુનિક દાળ તડકાની રેસીપી ટ્રાય કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી આડિયા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.