ડિટોક્સ ડ્રિંક્સ : વજન ઘટાડવા માટે આ ડિટોક્સ વોટર ડ્રિંક્સનું સેવન કરો


By Vanraj Dabhi20, Dec 2023 04:52 PMgujaratijagran.com

ડિટોક્સ વોટર ડ્રિંક્સ

જ્યારે આરોગ્ય અને સુંદરતા જાળવવાની વાત આવે ત્યારે આંતરડાનું સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે સ્વસ્થ આંતરડા આપણને રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે.

સામગ્રી

કાકડીના થોડા ટુકડા, લીંબુના ટુકડા, ફુદીનાના પાંદડા,પાણી - 1 જગ.

સ્ટેપ- 1

કાચની જગમાં કાકડીના થોડા ટુકડા નાખો.

સ્ટેપ- 2

હવે તેમાં લીંબુના ટુકડા ઉમેરો.

You may also like

Weight Loss: દિવસભર પીવો આ જાદુઈ પાણી, ઝડપથી ઘટશે વજન

વધુ પડતા વિચારો આવે છે? દૂર કરવા કરો આ મુદ્રા, થોડા દિવસોમાં જ ફાયદો દેખાશે

સ્ટેપ- 4

પછી થોડુ પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 5

મિશ્રણની જારને ફ્રિજમાં ઠંડુ થવા માટે રાખો.

ડ્રિંક્સ પીવો

જ્યારે પાણી થોડું ઠંડુ થાય છે પછી તમે આખા દિવસમાં થોડી થોડી વારે એક-એક ગ્લાસ પાણી પીવો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વજન ઘટાડવા માટે ઉચ્ચ પ્રોટીન સમૃદ્ધ શાકાહારી ખોરાક