World's Best Airport
By hariom sharma
18, Apr 2023 06:21 PM
gujaratijagran.com
World's Best Airport
IGI એરપોર્ટ છે સૌથી જોરદાર ઓરપોર્ટ
દિલ્હીનું IGI એરપોર્ટ બન્યું દક્ષિણ એશિયાનું સૌથી બેસ્ટ એરપોર્ટ
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ રેટિંગ ઓર્ગેનાઇઝેશન Skytraxનો રિપોર્ટ
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારત અને દક્ષિણ એશિયનું બેસ્ટ એરપોર્ટ
ટોપ 50 એરપોર્ટમાં સામેલ થનાર પહેલું ભારતીય એરપોર્ટ
દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશનું સૌથી મોટું એરપોર્ટ છે
વોલ્વો કાર ઈન્ડિયાનું જાન્યુઆરી-માર્ચમાં વેચાણ 38 ટકા વધ્યું
Explore More