બોલીવુડમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી ખૂબ જ ફેમસ છે.
દિપવીર કપલ થોડા સમયમાં માતા પિતા બનાવા જઈ રહ્યું છે.
રણવીર અને દીપિકા ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.
દીપિકા અને રણવીરનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
રણવીર સિંહ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચ્યો ત્યારે તે ક્રીમ કલરના કુર્તા પાયજામા જોવા મળ્યો હતો.
દીપિકા પાદુકોણ સિદ્ધિવિનાયકના આશીર્વાદ લેવા પહોંચી ત્યારે તે ગ્રીન કલરની સાડીમાં જોવા મળી હતી.
દીપિકા પાદુકોણ આ મહિનાના અંત સુધીમાં તેના પ્રથમ બાળકને જન્મ આપશે તેવી અટકળોનો દોર ચાલી રહ્યો છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.