ઘરની ખાલી દીવાલોને ખાસ બનાવવા માટે તમે ફોટો ફ્રેમ લગાવી શકો છો. ફોટો ફ્રેમને લગાવતા સમયે યોગ્ય જગ્યાની પસંદગી કરવી જોઈએ.
ઘરમાં દીવાલોના કલર કૉમ્બિનેશન હિસાબે પડદા લગાવી શકો છો. જેથી તમારું ઘર વધારે સુંદર લાગશે.
ઘરને સુંદર અને લક્ઝરી દેખાડવા માટે તમે સુંદર લાઈટિંગનો પ્રયોગ કરી શકો છો. લાઈટિંગના કારણે ઘરમાં રોનક રહે છે અને તે દેખાવમાં પણ સારુ લાગે છે.
ઘર પર લોકો મોટાભાગે કાર્પેટ નથી પાથરતા. જે તમારા ઘરને લક્ઝરી લુક આપવામાં મદદ કરે છે. સુંદર કાર્પેટને તમે હૉલમાં લગાવી શકો છો.
ઘરને સુંદર બનાવવા માટે તમે છોડનો ઉપયોગ કરી શકો છો. જે ઘરમાં શાંતિ અને કુદરતિ માહોલ ઉભો કરશે.
ડાઈનિંગ રૂમમાં તમે ક્રિએટિવ ફર્નીચરનો ઉપયોગ કરી શકો છો. જેથી તમારું ઘર ખૂબ જ સુંદર અને લક્ઝરી દેખાશે. તમે તમારી પસંદગી મુજબનું ફર્નિચર પસંદ કરો.
ઘરને એટ્રેક્ટિવ લુક આપવા માટે તમે બાલકનીમાં નાનું ગાર્ડન બનાવી શકો છો. આ ઉપરાંત ગાર્ડનમાં હિંચકો પણ રાખી શકો છો.