ટામેટામાં વિટામીન A, C,K, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ, ઝીંક અને નિયોસિન હોય છે.
ડોક્ટર્સના મતે પથરીના દર્દીઓએ ટામેટાનું સેવન કરવું જોઈએ નહીં. તેનાથી મુશ્કેલી વધી શકે છે
સાંધાના દુખાવામાં ટામેટા ખાવા જોઈએ નહીં, તેના સેવનથી, સોજો, દુખાવો અને એડિમાની સમસ્યા વધી શકે છે.
એલર્જી, મોં, ચહેરા અને જીભમાં સોજો, ગળામાં સંક્રમણ, છાતીમાં બળતરા હોય ત્યારે ટામેટાનું સેવન કરવું જોઈએ નહીં.
જ્યારે છાતીમાં બળતરા અથવા એસિડિટીની ફરિયાદ હોય તો ટામેટા ખાવા જોઈએ નહીં
ઝાડા એટલે કે ડાયરિયાના દર્દીએ ટામેટા ખાવાથી દૂર રહેવું જોઈએ. તેને ખાવાથી તકલીફ વધી શકે છે.