કાકડી આપણા સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ એક્સપર્ટનું કહેવું છે કે, તેનાથી નુકસાન પણ થાય છે. તો જાણીએ કાકડીના નુકસાન વિશે.
કાકડીમાં કુકુર્બિટાસિન અને ટેટ્રાસાઇક્લિક ટ્રાઇડરપીનોઇડ્સ હોય છે, જે એવા ટોક્સિન્સ છે જેનાથી કડવાશનું કારણ બને છે. હેલ્થ એક્સપર્ટ પ્રમાણે, આનું જરૂરત કરતાં વધારે સેવન જીવલેણ બની શકે છે.
એક્સપર્ટ પણ કહે છે કે, કાચી કાકડીને જો તમે જમવા સાથે લો છો તો તેને પચવામાં સમય લાગે છે. આના પાછળનું કારણ કાચા અને પાકા ખોરાકને પાચનમાં અલગ અલગ સમય લાગે છે.
કાકડીમાં રહેલું ટોક્સિન યૌગિક આત્મરક્ષાના રૂપમમાં ઉત્પન્ન થાય છે, જે પોતાના ખાવાથી બચાવી શકે. આ ટોક્સિન કબજિયાત, બ્લોટિંગ અને ગેસના કારણે બને છે.
જો કાકડીનું સેવન વધારે કરી લેવામાં આવે તો વિટામિન સી પ્રોઓક્સિડેન્ટની જેમ કામ કરે છે. જેનાથી ફ્રી- રેડિકલ્સ ઉત્પન્ન થાય છે અને ફેલાય છે. ફ્રી રેડિકલ્સથી કેન્સર અને ખીલની સમસ્યાનો ખતરો વધવા લાગે છે.