ઓગસ્ટમાં 2.67 ટકા વધ્યો ક્રેડિટ કાર્ડથી ખર્ચ, રૂપિયા 1.5 લાખ કરોડના થયા ટ્રાન્ઝે


By Nileshkumar Zinzuwadiya27, Sep 2023 03:35 PMgujaratijagran.com

ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ

ભારતમાં સતત લોકો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટને ઉત્તેજન આપી રહ્યા છે. પ્લાઈટ ઓફ સેલ (POS) અને ઈ-કોમર્સ પેમેન્ટ્સમાં મજબૂત વૃદ્ધિને પગલે ભારતીયો વચ્ચે ક્રેડિટ કાર્ડ ખર્ચ વધાર્યો છે

વ્યવહારો

જુલાઈ 2023માં રૂપિયા 1.45 લાખ કરોડ હતો, જે ઓગસ્ટમાં 2.67 ટકા વધી રૂપિયા 1.48 લાખ કરોડની નવી ઊંચાઈ પર પહોંચી ગયો છે.

PoS

PoS એટલે કે પોઇન્ટ ઓફ સેલ કે જેના માધ્યમથી કસ્ટમર પેમેન્ટ કરે છે, ટ્રાન્ઝેક્શન્સ આશરે 6.7 ટકા વધી 52,961 કરોડ થઈ ગયું હતું, જ્યારે ઈ-કોમર્સ પેમેન્ટ્સ વધી રૂપિયા 95,641 કરોડ થઈ ગયું.

બેન્કોમાં ક્રેડિટ કાર્ડ

બેન્કોમાં ક્રેડિટ કાર્ડ મુખ્ય HDFC બેન્કના ટ્રાન્ઝેક્શન ગત મહિનાના રૂપિયા 39,403 કરોડથી 0.1 ટકા ઘટી ઓગસ્ટમાં 39,371 કરોડ થઈ ગયું,

ICICI બેન્ક

ICICI બેન્કના ટ્રાન્ઝેક્શનમાં આશરે 3 ટકા વદ્ધિ સાથે તે રૂપિયા 26,606 કરોડની વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે એક્સિસ બહેન્કે 0.5 ટકા વૃદ્ધિ સાથે રૂપિયા 17,752 કરોડની વૃદ્ધિ થઈ હતી.

ક્રુડ ઓઈલમાં તેજીને પગલે ઘરઆંગણાની કંપનીઓના માર્જીન પર દબાણ