વજન ઘટાડવા માટે ધાણા છે ફાયદાકારક


By hariom sharma28, Mar 2023 05:43 PMgujaratijagran.com

ધાણાના પોષકતત્ત્વો

- ફોસ્ફરસ - આયર્ન - કેલ્શિયમ - સોડિયમ

પલાળીને ખાવ

વજન ઘટાડવા માટે ધાણાને પલાળીને ખાવાથી ઘણાં ફાયદા થાય છે. આ માટે ધાણા રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે ઉઠીને ખાવ. આવું કરવાથી વજન સરળતાથી ઘટવા લાગે છે.

મેટાબોલિઝમમાં વધારો

મેટાબોલિઝમ કમજોર હોવાથી શરીરમાં બીમારીઓ વધે છે. ધાણાનું સેવન કરવાથી મેટાબોલિઝમની પ્રક્રિયા વધે છે જેનાથી શરીરમાં જમા થયેલું ખરાબ ફેટ ઘટે છે.

ઉકાળીને ખાવ

વજન ઘટાડવા માટે ધાણાને પાણીમાં ઉકાળીને ખાવા ફાયદાકરાક હોય છે. આ માટે ધાણાને પાણીમાં ઉકાળો અને એ પાણી પીવું. આવું કરવાથી વજન ઝડપથી ઘટવા લાગે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે

ધાણાના બીજ ફેટની સાથે સાથે શરીરમાં જમા કોલેસ્ટ્રોલની માત્રા પણ ઘટાડે છે. આને ખાવાથી ચરબી ઓછી થવાની સાથે ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.

વધારે પડતું પાણી પીવું જોખમી છે