ખસખસનું સેવન કરવાથી શરીરને આ સ્વાસ્થ્ય લાભ થાય છે, જાણો


By Vanraj Dabhi02, Sep 2024 04:32 PMgujaratijagran.com

ઔષધિય ગુણો

ખસખસમાં અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે.

પોષક તત્વો

ખસખસમાં પ્રોટીન, ફાયબર, કોપર જેવા પોષકતત્વો મળી આવે છે.

વજન વધારે

ખસખસ ખાવાથી વજન વધારવામાં મદદ કરે છે.

પેટને ઠંડુ રાખે

રોજ ખસખસનું સેવન કરવાથી પેટને ઠંડુ રાખે છે.

એસિડિટીમાં રાહત

ખસખસ ખાવાથી એસિડિટીમાં રાહત મળે છે.

પાચનતંત્ર

ખસખસમાં ફાયબરની માત્રા વધુ હોય છે તેથી તે ખાવાથી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

તણાવમાં રાહત આપે

ખસખસમાં એન્ટીડિપ્રેસન્ટ ગુણ હોય છે. જે તણાવ ઓછો કરવામાં મદદ કરે છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કેળાનો જ્યુસ પીવાથી મળે છે આ ફાયદા