વિટામિન Aની ઉણપના લક્ષણો અને તેને પૂરા કરતાં ફ્રૂટ્સ


By hariom sharma29, Mar 2023 08:08 PMgujaratijagran.com

આંખો પર અસર

શરીરમાં વિટામિન એની ઉણપના કારણે આંખો પર ખરાબ અસર પડે છે. શરીરમાં આ વિટામિનની ઉપણ હોવાથી આંખમાં ખંજવાળ, ડ્રાઇનેસ અને નજર કમજોર પડી શકે છે.

ઇન્ફેક્શન

શરીરમાં વિટામિન એની ઉણપના કારણે વારંવાર ઇન્ફેક્શન થાય છે. જો તમને લાંબા સમય સુધી સરદી-ખાંસી અથવા ગળામાં ઇન્ફેક્શન રહે છે તો વિટામિન એની ઉપણના લક્ષણો હોઇ શકે છે.

પ્રજનન ક્ષમતાની ઉપણ

જો તમે ઇન્ફર્ટિલિટીની સમસ્યાથી બચવા માગો છો તો શરીરમાં વિટામિન એને ઉણપ ના થવા દો. વિટામિન એની ઉપણના કારણે પ્રેગનેન્ટ થવામાં મુશ્કેલી આવે છે.

ઘા પર રૂઝ ના આવવી

જો તમારે ઘા પર રૂઝ આવવામાં વધારે સમય લાગે છે તો શરીરરમાં વિટામિન એની ઉપણ હોઇ શકે છે. જો ઘા પર રૂઝ આવવામાં સમય લાગે છે તો જરૂર તપાસ કરાવો.

ત્વચામાં ખંજવાળ

શરીરમાં વિટામિન એની ઉપણને કારણે સ્કિન ખૂબ જ ડ્રાઇ બની શકે છે. વિટામિન એની ઉપણના કારણે સ્કિનમાં ખંજવાળ આવી શકે છે. આ કારણે તેની અવગણના ના કરો.

વાળમાં મહેંદી લગાવવાથી થઇ શકે છે આ 5 નુકસાન