ઠંડીમા વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. તમે વાળને મજબૂત બનાવવા માટે કલોંજી અને નારિયેળ તેલને લગાવી શકો છો.
કલોંજીમા એંટી માઈક્રોબિયલ અને એંટી ફંગલ ગુણ હોય છે, સાથે કલોંજીમા લિનોલિક એસિડ હોય છે, જે વાળને મજબૂતી આપે છે.
કલોંજી અને નારિયેળ તેલને વાળમા લગાવવાથી વાળ ખરતા નથી. આ ઉપરાંત કલોંજીમા લિનોલિક એસિડ હોય છે, જે વાળને મજબૂતી આપે છે.
રોજ કલોંજી અને નારિયેળ તેલને વાળમા લગાવવાથી વાળ સંબધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે.
જો તમારા વાળ ખૂબ જ સફેદ થઈ રહ્યા છે, તો કલોંજી અને નારિયેળ તેલને વાળમા લગાવો. કલોંજી અને નારિયેળ તેલમા રહેલા પોષકતત્વો વાળને સફેદ થતા રોકે છે.
કલોંજી અને નારિયેળ તેલને મિક્સ કરીને વાળમા લગાવવાથી વાળને મજબૂત બને છે. જેથી વાળ ખરતા પણ નથી.
કલોંજી અને નારિયેળ તેલને મિક્સ કરીને વાળમા લગાવવાથી વાળમા જોવા મળતી ખોડોની સમસ્યા દૂર થાય છે. તેમા રહેલા પોષકતત્વો ખોડાની સમસ્યાને દૂર કરે છે.