Cleaning Tips: પાણીની બોટલો સાફ કરવા માટેની ટીપ્સ


By Vanraj Dabhi09, Sep 2024 05:27 PMgujaratijagran.com

બોટલો સાફ કરવાની ટીપ્સ

પાણીની બોટલનું મોઢું નાનું હોવાથી તેને બહારથી સાફ કરી શકાય છે, પરંતુ અંદરથી બોટલની સાફાઈ કરવી મુશ્કેલ બની જાય છે, તેથી આજે અમે તમને બોટલની અંદરની સફાઈ કરવાથી ટીપ્સ જણાવીશું.

ગરમ પાણી અને બેકિંગ પાવડર

પાણીની બોટલોની સફાઈ કરવા માટે ગરમ પાણી અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો.

વિનેગર અને પાણી

બોટલોની અંદરની સફાઈ કરવા માટે વિનેગર અને ગરમ પાણીનો ઉપયોગ કરી શકાય છે.

બેકિંગ સોડા અને લીંબુ

બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરી બોટલમાં ભરી બરાબર હલાવીને પછી ગરમ ​​પાણી વડે સાફ કરી શકાય છે.

લીંબુ અને લીંમડાનું પાણી

બોટલની અંદરની સફાઈ કરવા માટે તમે લીંબુ અને લીંમડાના પાણીનો ઉપયોગ કરી શકો છો.

પેસ્ટ કરો સાફ કરો

બોટલમાં જામી ગયેલ ગંદગીને સાફ કરવા માટે વિનેગર, બેકિંગ સોડા,લીંબુનો રસ અને મીઠું ઉમેરીને પેસ્ટ તૈયાર કરીને સાફ કરી શકો છો.

વાંચતા રહો

આ ટિપ્સ વડે તમે બોટલની અંદરની સફાઈ કરી શકો છો, આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Vitamins Food: વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ ખોરાક