Vitamins Food: વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ ખોરાક


By Vanraj Dabhi09, Sep 2024 04:02 PMgujaratijagran.com

વિટામિન યુક્ત ખોરાક

જીવનમાં હવા અને પાણીની જેમ વિટામિન્સ અને મિનરલ્સ પણ જરૂરી છે. જે શરીરને સ્વસ્થ અને નીરોગી રાખે છે.

વિટામિન A

ફળો અને શાકભાજી જેવા કે ગાજર, કેરી, પપૈયા, પીચ, ટામેટાં, કોળું,પાલક,મેથી, બ્રોકોલી, કેપ્સિકમ વગેરે વિટામિન A નો સ્ત્રોત મળી આવે છે.

વિટામિન B

માંસ, માછલી, ઇંડા, દૂધ અને દૂધ વગેરે વિટામિન B યુક્ત ખોરાક છે.

વિટામિન C

નારંગી, લીંબુ, સ્ટ્રોબેરી, રાસ્પબેરી, બ્લુબેરી, બ્લેકબેરી, કેરી, પાઈનેપલ,ટામેટા, કેપ્સીકમ, કોબી, પાલક, રીંગણ, કોબીજ વગેરે વિટામિન C યુક્ત ખોરાક છે.

વિટામિન D

પોર્રીજ, મશરૂમ, ઈંડા, પનીર, ડેરીની પ્રોડક્ટ્સ અને નારંગી વિટામિન D યુક્ત ખોરાક છે.

વિટામિન E

પનીર, પાલક, ફૂદીના, સફરજન, વેગેરે વિટામિન E યુક્ત ખોરાક છે.

વિટામિન K

લીલા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી, ફળો, બીજ અને બદામ, વનસ્પતિ તેલ વગેરે વિટામિન K થી ભરપૂર ખોરાક છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ ટીવી એક્ટ્રેસ જેવા કેઝયુઅલ પોશાક પહેરો, દરરોજ સ્ટાઇલિશ દેખાશો