હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને પવિત્ર અને પૂજનીય ગણવામાં આવે છે. તેનો સીધો સંબંધ ભગવાન શિવ સાથે છે. તે કારણે રુદ્રાક્ષને ધારણ કરવામાં આવે છે.
અસલી અને નકલી રુદ્રાક્ષ વચ્ચેનો અંતર શું છે, તેને આ ખાસ રીતે ચેક કરી શકાય છે.
રુદ્રાક્ષની ઓળખ કરવા માટે તેને ઉકાળેલા પાણીમાં નાંખી દેવી જોઈએ. જો કલાક પછી તેનો રંગ ન બદલાય તો સમજી લેવું કે તમારો રુદ્રાક્ષ અસલી છે.
રુદ્રાક્ષને પાણીમાં નાખીને તેની ઓળખ કરી શકાય છે. જો તમારો રુદ્રાક્ષ ડૂબી જાય છે તો સમજી લેવું તમારો રુદ્રાક્ષ ડુપ્લીકેટ છે.
સરસિયાના તેલમાં રુદ્રાક્ષને ડૂબાડવાથી તેનો રંગ વધુ ડાર્ક થવો જોઈએ. જો આવું ન થાય તો તમારા પાસે નકલી રુદ્રાક્ષ છે.
રુદ્રાક્ષની સપાટી ક્યારેય સપાટ નથી હોતી. જો તમારા રુદ્રાક્ષની સપાટી સપાટ છે તો તે નકલી છે.