ભારતથી પણ સસ્તી છે દુનિયાની આ જગ્યાઓ


By Vaya Manan Dipak11, Jul 2023 04:12 PMgujaratijagran.com

દરેકને વિદેશમાં જવું હોય છે પણ પૈસાના અભાવે જઈ શકતા નથી

તમે ઓછા પૈસામાં નેપાળ ફરી શકો છો, ત્યાં 1 રૂપિયો 1.6 નેપાળી રૂપિયા બરાબર છે

1 રૂપિયો 2.3 શ્રીલંકન રૂપિયા બરાબર છે, તમે ઓછી કિંમતે લંકા ફરી શકો છો

1 રૂપિયો વિયેતનામના 286.27 રૂપિયા બરાબર છે, તમે મજાથી અહીં સસ્તામાં ફરી શકો છો

તમે જાપાન પણ એક્સપ્લોર કરી શકો છો, અહીંનો 1 રૂપિયો ત્યાં 1.72 રૂપિયા સમાન છે

ભારતનો એક રૂપિયો હંગરીમાં 4.24 રૂપિયા બરાબર છે, તમે અહીંયાનો પ્લાન બનાવી શકો છો

આ છે ભારતનો છેલ્લો રોડ, જાણો શું છે ખાસિયત