સોનું એક એવી ધાતુ છે જેની બોલબાલા વિશ્વમાં લગભગ બધે જોવા મળે છે. દેશના અર્થતંત્રમાં સોનાના મૂલ્યનો મહત્ત્વનો ફાળો રહેલો હોય છે. તો આવો જાણીએ કયા દેશમાં દુનિયાનું સૌથી સસ્તું સોનું મળે છે
હોંગકોંગ એ વિશ્વનું ટ્રેડિંગ હબ ગણાય છે, અને અહીં સોનાની કિંમત બાકી દેશોની તુલનામાં ઓછી જોવા મળે છે
દુબઈ UAE નો આવો દેશ છે જ્યાં સોના ઉપર વેટ લગાવામાં આવતો નથી આ કારણે ત્યાં સોનું સસ્તું મળે છે.
સોનાના ઓછી કિંમતમાં મેક્સિકો ત્રીજા સ્થાને આવે છે. અહીં સોનાંના સિક્કાનું મોટાં પાયે વેચાણ થાય છે.
ભારતનો પાડોશી મિત્ર દેશ ભુતાન પણ આ યાદીમાં ચોથા ક્રમાંકે આવે છે. અહીં સોના પર ટેક્સ લેવામાં આવતો નથી જેથી તેને ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.
સ્વિટ્ઝર્લેનડ માં ગોલ્ડ રિફાઈનરી આવેલી છે, અહીં સોનાનો દર અન્ય દેશો કરતાં ઓછો છે.