જામનગર ખાતે અનંત-રાધિકાના પ્રી વેડિંગનું ત્રણ દિવસ ફંક્શનનું આયોજન કરાયું છે.
અનંત-રાધિકાના પ્રી વેડિંગ માટે ગુજરાતમાં આવ્યા હોય અને ગરબા ન રમીએ એવું તો બને જ નહીં.
અંબાણી પરિવારના આંગણે પ્રી-વેડિંગ સેરેમનિમાં દેશ-વિદેશથી સેલિબ્રિટી આવ્યા છે.
અંબાણી પરિવારના આંગણે પ્રી-વેડિંગ પાર્ટીમાં દાંડિયા રાસની રમઝટ જામી હતી તેમાં ચેમ્પિયન્સ ખેલાડીઓ રમતા જોવા મળ્યાં હતા.
પ્રી વેડિંગમાં સ્ટાર ક્રિકેટર DJ બ્રાવો અને MS ધોનીએ ગરબાની રમઝટ બોલાવી હતી.
છોગાળા તારા ગીત પર ધોની અને બ્રાવો ગરમે રમતા નજરે પડ્યા હતા.
MS ધોની-DJ બ્રાવો,નીતા-મુકેશ અંબાણી,દિપીકા-રણવીર સહિતના લોકો ગરબે રમતા જોવા મળ્યા હતા.
મનોરંજન સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.