ઘણા લોકોને મસાલા છાશ પીવી પસંદ હોય છે, તમે છાશનો મસાલો ઘરે બનાવી શકો છો, નોંધી લો રેસીપી.
આખા ધાણા, લવિંગ, સંચણ પાવડર, સૂકા ફુદીનાના પાન, બાદીયા, મરી, તજ, કાળા મરીનો પાવડર, વરિયાળી, અજમો, જીરું પાવડર.
સૌ પ્રથમ બધી સામગ્રીને એક પેનમાં નાખીને શેકી લો.
હવે બધા શેકેલા મસાલા અને સૂકા ફુદીનાના પાન એક મિક્સર જારમાં નાખીને પાઉડર બનાવી લો.
હવે તેમાં સંચળ, મીઠું, શેકેલા જીરાનો પાવડર ઉમેરીને મિક્સ કરો.
સારી રીતે મિક્ષ કરી લો, તૈયાર છે બજાર જેવો જ છાસનો ટેસ્ટી મસાલો.
તમે છાશમાં નાખીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.