ઠંડી આવતા જ બીમારીઓનો ખતરો વધી જાય છે. એટલા માટે ઠંડીમા ખાવા પીવાની આદતો પર ખાસ ધ્યાન આપવુ જરુરી છે.
હાર્ટ અટૈક શરીર સાથે જોડાયેલી સમસ્યા છે. હાર્ટ અટૈક ખૂબ જ ગંભીર બીમારી છે. તેનાથી વ્યક્તિનુ મુત્યુ પણ થઈ શકે છે.
ઠંડીમા હાઈ કોલેસ્ટ્રોલ ખૂબ જ હાઈ થઈ જાય છે, અને હાઈ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ અટૈકનો ખતરો વધી જાય છે.
ઠંડીમા બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે કામ કરતુ નથી, જેના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે. જેના કારણે હાર્ટ અટૈકનો ખતરો વધી જાય છે.
ઠંડીમા વધારે માત્રામા કસરત કરવી પણ ખતરાથી ઓછુ હોય છે. વધારે માત્રામા કસરત કરવાથી હાર્ટ અટૈકનો ખતરો વધી જાય છે.
હાર્ટ અટૈકથી બચવા માટે તમે એવી કોઈ વસ્તુઓનુ સેવન ન કરવુ જોઈએ જેના કારણે બ્લડ પ્રેશરમા વધારો થાય છે. પાણી વધારે માત્રામા પીઓ.