જો તમે વારંવાર થાક અને વધુ ઊંઘ અનુભવતા હોવ, તો કેટલીક વિટામિનની ઉણપ તેનું મુખ્ય કારણ હોઈ શકે છે. આવો જાણીએ વધુમાં
વિટામિન B12 ની ઉણપ તમારા શરીર પર ઊંઘ અને સતત થાકનો અનુભવ થાય છે. આ વિટામિનના લેવલ જાળવી રાખવા માટે, માંસ, માછલી, ઈંડા અને ડેરી પ્રોડક્ટનું સેવન પર ધ્યાન આપો.
આ વિટામિન તમારા ઊર્જા સ્તરને જાળવી રાખે છે. એનર્જેટીક રહેવા માટે, ચિકન, માછલી, કેળા અને આખા અનાજના નિયમિત સેવન કરો
વિટામિન C તમને એક્ટીવ અને એનર્જેટીક રાખે છે. તમારા ડાયેટમાં ખાટા ફળોને શામેલ કરવાથી આ વિટામિનની જરૂરિયાત પૂરી થાય છે.
વિટામિન A ની ઉણપ થાક અને ઊંઘનું કારણ બની શકે છે. આ વિટામિન પૂરું કરવા માટે ગાજર, શક્કરિયા અને લીલા શાકભાજીનું સેવન જરૂરી છે.
જો તમે આ લક્ષણોનો અનુભવ કરો છો, તો વિટામિનની લેવલ તપાસવું અને લેવલમાં આ ફેરફારો લાવવું જરૂરી છે.