આ નાની-નાની આદતો તમારા કબજિયાતનું મોટું કારણ બને છે


By Vanraj Dabhi04, Nov 2023 05:21 PMgujaratijagran.com

કબજિયાત થવાના કારણો

આજની ખરાબ જીવનશૈલીના કારણે કબજિયાત ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. પરંતુ આ સમસ્યા જેટલી સામાન્ય છે એટલી જ નુકસાનકારક પણ છે. ચાલો જાણીએ કઈ આદતોને કારણે કબજિયાતની સમસ્યા થાય છે.

જમ્યા પછી તરત જ સૂઈ જવું

જમ્યા પછી તરત સૂવું ન જોઈએ, આમ કરવાથી તમારે કબજિયાત, અપચો, એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જમ્યા પછી હંમેશા અડધો કલાક સૂઈ જાવા જવું જોઈએ.

વોકિંગ ન કરવું

ઘણીવાર લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ જમ્યા પછી પણ ચાલતા નથી. આ રીતે ખોરાક પચી શકાતો નથી અને કબજિયાતની સમસ્યા વધી શકે છે.

એક જગ્યાએ બેઠું રહેવું

જો તમે લાંબા સમય સુધી એક જગ્યાએ બેસો છો તો તમને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આનાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. તમે પણ સ્થૂળતાનો શિકાર બની શકો છો.

ઓછું પાણી પીવું

જો તમે પાણી ઓછું પીતા હોવ તો તમારે મળ કઠણ બને છે જેના કારણે તે આંતરડામાં ફસાઈ જાય છે જે કબજિયાતનું કારણ બની શકે છે.

કસરત ન કરવી

વૉકિંગ, જોગિંગ, સ્ટ્રેચિંગ અને યોગ-પ્રાણાયામ કરવા માટે દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક સમય કાઢો. તે પાચનને સ્વસ્થ રાખે છે. જેના કારણે કબજિયાત, અપચો વગેરે જેવી સમસ્યા થતી નથી.

વાંચતા રહો

તમારી આ નાની-નાની આદતો કબજિયાતની સમસ્યાનું મોટું કારણ બને છે. સ્વાસ્થ્ય સંબંધિત માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લૉ કાર્બ ડાયટ લેવાથી થઈ શકે છે આ ગંભીર બીમારી