દેશભરમાં ફ્લૂ, ઇન્ફ્લુએન્જા અને કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લીધે લોકો બીમાર પડી રહ્યા છે.
ત્રણ રીતના વાયરસ સંક્રમણમાં તાવ, શરદી, ગળામાં અને શરીરમાં દુખાવાનો લક્ષણો જોવા મળે છે.
બદલાતી ઋતુમાં અને વાયરસના એટેકથી બચવા માટે તમે ઇમ્યુનિટીને મજબૂત રાખવી જરૂરી છે.
ઇમ્યુનિટી વધારવા માટે દવાઓ કરતાં આહારની મદદ લેવી અને પોતાના ડાયટમાં સુપર ફૂડ સામેલ કરવું.
બદામ વિટામિન ઇ, ઝિંક, મેગ્નેશિયમ અને પ્રોટીન જેવા પોષક તત્વોનો ભંડાર હોય છે. તે ઇમ્યુનિટી વધારવામાં મદદગાર છે.
તેમાં કરક્યૂમિન, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે. તેના સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
ગ્રીન ટીમાં એપિગેલોકેટેચિન ગેલેટ હોય છે. જે રોગથઈ લડતાં એન્ટીઓક્સિડન્ટ છે. તેને પીવાથી સ્ટ્રોંગ ઇમ્યૂન સિસ્ટમ મળી શકે છે.
છાશમાં રહેલું લેક્ટિક એસિડ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેમાં કેલ્શિયમ પણ ભરપૂર હોય છે.