Capsicum Health Benefits: જાણો કેપ્સિકમ ખાવાના ફાયદા


By hariom sharma04, Mar 2023 07:30 AMgujaratijagran.com

કેપ્સિકમ

કેપ્સિકમ શરીર માટે ફાયદાકારક હોય છે. આમાં પોટેશિયમ, સોડિયમ, પ્રોટીન અને વિટામિન સી હોય છે.

સ્વાસ્થ્ય

કેપ્સિકમ લીલાં, લાલ અન પીળા રંગમાં મળે છે. કેપ્સિકમ હેલ્થ માટે ફાયદાકારક છે.

કોલેસ્ટ્રોલ

શિમલા મિર્ચમાં કેલોરી ઓછી હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલ પણ નથી વધતું. આના સેવનથી આંખોની ચમક સુધરે છે.

વજન

કેપ્સિકમ ખાવાથી વજન ઘટે છે, સાથે બેલી ફેટ ઓછું કરવામાં મદદ કરે છે.

સાંધા

કેપ્સિકામ ખાવાથી સાંધાના દુખાવામાં પણ આરામ મળે છે.

એનિમિયા

જો તમારે શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ છે, તો ડાયેટામાં કેપ્સિકમને સામલે કરો.

ઇમ્યૂનિટી

કેપ્સિકમ ખાવાથી ઇમ્યૂનિટી મજબૂત બને છે.

હાડકાં

કેપ્સિકમનું સેવન હાડકાં માટે પણ ફાયદાકારક છે.

બીમારી

શિમલા મિર્ચના સેવનથી ઓસ્ટિયોપોરોસિસનો ખતરો ઘટે છે.

સલાહ

જો તમને કોઇ બીમારી કે એલર્જી છે, તો ડોક્ટરનની સલાહ લીધા બાદ જ કેપ્સિકમનું સેવન કરવું.

Diet Plan: 50થી વધુની ઉંમર છે તો તમારા ડાયેટમાં જરૂર સામેલ કરો આ વસ્તુઓ