Diet Plan: 50થી વધુની ઉંમર છે તો તમારા ડાયેટમાં જરૂર સામેલ કરો આ વસ્તુઓ


By hariom sharma04, Mar 2023 07:00 AMgujaratijagran.com

ઓછી કેલેરીની જરૂરત

પુખ્ત લોકોની સરખામણીમાં વધુ ઉંમરના લોકોને બીમારીઓ થવાની સંભાવના વધુ હોય છે, એવામાં ઓછી કેલેરીની જરૂરત હોય છે.

ઘણી બીમારીઓનો ખતરો

50 વર્ષથી વધુ ઉંમરના લોકોનો મેટાબોલિક સિસ્ટમ ખૂબ જ સુસ્ત પડી જાય છે. ઉંમર વધવા પર BP, ડાયાબિટીસ, હૃદયરોગ, પ્રોસ્ટેટ કેન્સર જેવી મુશ્કેલીઓ વધે છે.

રોજ ઈંડા ખાવા

વધતી ઉંમરમાં પ્રોટીન સ્નાયુઓને મજબૂત રાખવામાં મદદ કરે છે. આ માટે ઈંડા સારો સ્ત્રોત છે.

સ્ટ્રોબેરીનું કરો સેવન

સ્ટ્રોબેરીમાં ફાયબર વધુ હોય છે. સાથે જ એમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ હાનિકારક કોશોને દૂર કરવામાં મદદ કરે છે.

રોજ ખાવ આ ડ્રાય ફ્રૂટ્સ

તમારા ડાયેટમાં રોજ બદામ અને અખરોટને સામેલ કરવું જોઇએ. રોજ 6-10 બદામ અને 3-5 અખરોટ જરૂર ખાવી જોઇએ.

બીટનું સેવન કરો

બીટથી બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે. આ હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. બીટમાં પોટેશિયમ પણ ભરપૂર હોય છે.

રોજ ખાવ એવોકાડો

કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવા માટે એવોકાડો રોજ ખાવું જોઇએ. આ બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવાની સાથે ઇમ્યૂનિટી બુસ્ટ પણ કરે છે.

Health Tips: સ્વસ્થ શરીર માટે જરૂરી છે મજબૂત ફેફસા, કરો આ સરળ ઉપાય