શ્રાવણના સોમવારના વ્રતમાં બનાવો શકકરીયાની આ 5 રેસીપી


By Smith Taral06, Aug 2024 06:30 PMgujaratijagran.com

શ્રાવણના સોમવારના વ્રતમાં તમે વિવિધ પોષકતતત્વોથી ભરપૂર શકકરીયાની રેસીપી બનાવીને તેનું સેવન કરી શકો છો. આ રેસીપ માત્ર ટેસ્ટી જ નથી પરંતુ તે બનાવવામાં પણ સરળ છે. આવો જાણીએ વધુમાં

સ્વીટ પોટેટો ટીકકી

શકકરીયાને છોલીને તેમાં મસાલા એડ કરી તેેને હળવુ ફ્રાય કરી લો. આ ટેસ્ટી, મસાલેદાર ડીશ ફૂદીનાની ચટણી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે

બેક્ડ સ્વીટ પોટેટો

શકકરીયાને છોલીને તેના પર ઘી લગીવી તે નરમ થાય ત્યાં સુધી તેને બેક કરી લો. આ સિમ્પલ ડીશની નેચરલ સ્વીટનેસને તમે એન્જોય કરી શકો છો

સ્વીટ પોટેટો ચાટ

શકકરીયાને બાફેની તેને ક્રશ કરી તેમા દહીં, મસાલા, ચટણી કરીને ચાટ તૈયાર કરો. આ ખાવામાં ટેસ્ટી સાથે રીફ્રીશીગ અને ફૂલફીંલીગ છે.

સ્વીટ પોટેટો ખીર

શકકરીયાને દુધમાં રાંંધો, તેમા ખાંડ, ઈલાયચી અને નટ્સ એડ કરીને ડીલીશીયસ સ્વીટ ડીશ બનાવો. શ્રાવણના સોમવારમા તમે સ્વીટ પોટેટો ખીરને માણી શકો છો

સ્વીટ પોટેટો હલવા

શકરરીયાને ઘી સાથે સાંતળી લો, ત્યારપછી તેમાં ખાંડ, ઈલાયચી નાખીને ટેસ્ટી હલવો બનાવો. આ તમારા વ્રતમાં ખાવા માટે બેસ્ટ ઓપશન રહેશે

Vrat Special Recipe: શ્રાવણના ઉપવાસ માટે એકદમ યુનિક અને સ્વાદિષ્ટ ફરાળી રેસીપી