આઇસ પેક ત્વચાની સારવાર માટે ઉપયોગી વસ્તુ છે. આ તમારા ચેહરાના ખુલ્લા છિદ્રોને રિપેર કરવામાં મદદ કરે છે. આવો જાણીએ આઈસ પેકના મદદથી તમે ત્વચાની કેવી રીતે સંભાળ રાખી શકો છો
ચહેરા પરની ગંદકી, તેલ, મેકઅપને ચહેરા પરથી દૂર કરી તમે આઈસ પેકનો મહત્તમ લાભ ઉઠાવી શકો છો
હવે સાફ પાણીના આઈસ ક્યૂબ લઈને તેને સુતરાઉ કાપડમાં વીંટાળી લો , જેથી તમારા ત્વચાને નુકસાન ન પહોંચે.
હવે આ આઈસ પેકને તમારા નાક, ગાલ અને કપાળ પર મૂકી રાખો. એક જગ્યા પર 10-15 સેકંડ માટે રાખો
આઈસ પેક લગાવાથી ચહેરાના ખુલ્લાં છિદ્રોને ખૂબ જ ચુસ્ત બંધ કરી શકાય.છે. ત્વચા પર લગાવવા માટે આલ્કોહોલ ફ્રી ટોનર પસંદ કરો
આઈસિંગ કર્યા પછી ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવો. આનાથી ત્વચામાં મોઇસ્ટ જળવાઈ રહે છે, તે શુષ્કતાથી બચી શકે છે.