દહીં અને કેળા સાથે ખાવાથી તમને કેવા લાભ થાય તે જાણો


By Nileshkumar Zinzuwadiya15, Mar 2025 03:35 PMgujaratijagran.com

કેળા અને દહીં

કેળા અને દહીં સાથે ખાવાથી ગરમીમાં જે નબળાઈનો અહેસાસ થાય છે તેને દૂર કરી શકાય છે

મેટાબોલિઝમ

નાસ્તામાં કેળા અને દહીં ખાવાથી મેટાબોલિઝમ સારું રહે છે

વિટામિન B12નો સ્રોત

દહીં રાઈબોફ્લેવિન, ફોસ્ફરસ, કેલ્શિયમ વિટામિન B12નો સ્રોત છે

કબજીયાત દૂર કરે

દહીં અને કેળા લેક્ટોઝ ઈનટોલરેન્ટ લોકો માટે ખૂબ જ સારું હોય છે.પેટ સાફ કરવા અને કબજીયાત દૂર કરવામાં દહીં કેળા મદદ કરે છે

એક સફરજન ખાવાથી કેટલી કેલરી મળે છે, કેવા ફાયદા થાય છે?