Byju’s અમેરિકાની યુનિટ એપિકને 400 મિલિયન ડોલરમાં વેચાણ કરી શકે છે


By Nileshkumar Zinzuwadiya06, Nov 2023 04:25 PMgujaratijagran.com

બાયઝૂ

ભારતીય એજ્યુકેશન સેક્ટરની દિગ્ગજ કંપની બાયઝૂ તેના અમેરિકાના કિડ્સ ડિજીટલ રીડિંગ પ્લેટફોર્મ એપિકને જોફ્રે કેપિટલ લિમિટેડના આશરે 400 મિલિયન ડોલરમાં વેચવા વિચારણા કરી રહી છે.

અનેક કંપનીઓ ઈચ્છે છે

જોફ્રે કેપિટલ લિમિટેડ ઉપરાંડ ડુઓલિંગો ઈંક જેવી અન્ય ખરીદી માટે ઈચ્છુક કંપનીનો પણ સમાવેશ થઈ શકે છે.

વૈશ્વિક અધિગ્રહણ

મહામારી દરમિયાન વૈશ્વિક અધિગ્રહણની સ્પર્ધા માટે ઉપયોગ કરવામાં આવેલ ટર્મ લોન પર વ્યાજ ચુકવણીમાં ચૂકને લઈ બાયઝૂના લેણદારો સાથે વિવાદ ચાલી રહ્યો છે.

1.2 અબજ ડોલર

ક્રિએશન્સ ઈંક બાયઝૂની મદદ કરવા માટે 1.2 અબજ ડોલરના વિવાદાસ્પદ ટર્મ લોનને ચુકવવા માટે ભંડોળ એકત્રિત કરશે. એપિકના વેચાણને લઈ બજારમાં ભારે ગરમાવો છે.

ફિચ રેટિંગ્સે મિડ ટર્મ માટે ભારતનો ગ્રોથનો અંદાજ વધારી 6.2 ટકા કર્યો