હનુમાનજીના આ નામોના જાપ કરવાથી જીવન બનશે કષ્ટ મુક્ત


By Hariom Sharma2023-05-01, 07:30 ISTgujaratijagran.com

શિવ પુરાણ

શિવ પુરાણ પ્રમાણે હનુમાનજીને ભગવાન શિવનો દસમો અવતાર માનવામાં આવે છે.

હનુમાનજીના નામ

એવું માનવામાં આવે છે કે હનુમાનજીના આ નામના જાપ કરવાથી તમારા જીવનમાં સુખ-શાંતિ આવશે.

નામ

આંજનેયાઃ અંજનાનો પુત્ર, મહાવીરઃ સૌથી બળવાન, હનુમતઃ જેના ગાલ ફૂલેલા છે, મારુતાત્મજઃ પવન દેવ માટે રત્નના જેમ પ્રિય અને તત્ત્વ જ્ઞાન પ્રદઃ બુદ્ધિ આપનાર.

જપનામ

સીતા દેવી મુદ્રા પ્રદાયઃ સીતાની અંગૂઠી ભગવાન રામને આપનાર, અશોકવનકાચ્છેત્રેઃ અશોક વનનો વિનાશ કરવાવાળા, સર્વ માયા વિભંજનઃ છળનો વિનાશક અને સર્વબન્ધવિમોક્ત્રેઃ મોહને દૂર કરવાવાળા.

નામ

રક્ષા વિધ્વંસકારીઃ રાક્ષસોનો વધ કરવાવાળા, પરવિદ્યા પરિહારઃ દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર, પરશોર્ય વિનાશનઃ શત્રુના શૌર્યને ખંડિત કરવાવાળા અને પર મંત્ર નિરા કર્ત્રેઃ રામ નામનો જાપ કરવાવાળા

જપનામ

પરયન્ત્ર પ્રભેદકઃ દુશ્મનોના ઉદ્દેશ્યને નષ્ટ કરનાર, સર્વગ્રહ વિનાશીઃ ગ્રહોનો ખરાબ અસરને ખતમ કરનાર, ભીમસેન સાહયકૃત્ઃ ભીમના સહાયક અને સર્વદુઃખ હરાઃ દુખોને દૂર કરનાર.

નામ

સર્વલોકચારિણેઃ દરેક જગ્યાએ રહેનારા, મનોજવાયઃ જેની ગતિ પવન જેવી છે, પારિજાત દ્રૂમૂલસ્થઃ પ્રાજક્તા ઝાડના નીચે વાસ કરવાવાળા અને સર્વમન્ત્ર સ્વરૂપવતેઃ દરેક મંત્રોના સ્વામી

જપનામ

સર્વતન્ત્ર સ્વરૂપિણેઃ દરેક મંત્રો અને ભજનના રૂપ જેવા, સર્વ મન્ત્રાત્મકઃ દરેક યંત્રોમાં વાસ કરનાર, કપીશ્ચરઃ વાનરોના દેવતા અને મહાકાયઃ વિશાળ રૂપવાળા

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ડાન્સ, જાણો તેના બીજા ફાયદા