અદાણી એરપોર્ટ્સના CEO અરુણ બંસલે કહ્યું છે કે આગામી વર્ષોમાં વધુ સંખ્યામાં એરપોર્ટ્સનું ખાનગીકરણ થઈ શકે છે, આ સંજોગોમાં અદાણી ગ્રુપ બીડ કરશે.
વર્તમાન સમયમાં અદાણી ગ્રુપ પાસે 7 એરપોર્ટ છે. તેમા ઘરેલુ યાત્રીમાં 92 ટકા અને આંતરરાષ્ટ્રીય યાત્રીઓમાં 133 ટકા વૃદ્ધિ થઈ.
એરપોર્ટ આગામી બે વર્ષમાં આશરે 980 બિલિયન ખર્ચ કરવાની યોજના છે. દુનિયામાં એવિએશન માર્કેટના લક્ષ્યાંક પ્રમાણે સંખ્યા 148 એરપોર્ટથી વધારી વર્ષ 2025માં 220 કરવાનો છે.
ખાનગી બિડર્સ આશરે 9 અબજ ડોલરનું રોકાણ કરશે, જ્યારે આગામી બે વર્ષમાં આશરે 12 અબજ ડોલરનો ખર્ચ કરવાની યોજના છે.