SBIની કમાણીમાં બમ્પર ઉછાળો, અધધ...રૂપિયા 16695 કરોડ થયો


By Nileshkumar Zinzuwadiya2023-05-18, 16:12 ISTgujaratijagran.com

જાહેર ક્ષેત્રની બેંકના નફામાં તીવ્ર ઉછાળો

SBIનો ચોખ્ખો નફો જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂપિયા 16,695 કરોડ થયો છે. જે અગાઉના વર્ષની સમાન અવધીમાં રૂપિયા 9,113 કરોડ હતો.

NPAમાં નોંધપાત્ર ઘટાડો

બેન્કના નફા ઉપરાંત NPAમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 202-23ના ઓક્ટોબ-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં કુલ NPA 3.14 ટકાથી ઘટીને 2.78 ટકા થઈ છે.

જોગવાઈમાં ઘટાડો કરાયો

બેંકની પ્રોવિઝનિંગમાં પણ ઘટાડો થયો છે. વર્ષ 2022-23ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં જોગવાઈ રૂપિયા 7237 કરોડથી ઘટાડી રૂપિયા 3315.70 કરોડ કરવામાં આવી છે.

એક મહિનામાં 8 ટકા વળતર

SBIના શેરની કિંમત એક સપ્તાહમાં બે ટકા, એક મહિનામાં 8 ટકા, ત્રણ મહિનામાં 10 ટકા વધ્યો છે. જાન્યુઆરીથી 18 મે સુધીમાં શેરમાં સારું પર્ફોમન્સ રહ્યું નથી.

IPLની માત્ર એક સીઝન રમનાર ખેલાડીઓ