હાલ બુધ મકર રાશિમાં સ્થિત છે. 27 ફેબ્રુઆરીએ તેઓ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહ 16 માર્ચ 2023 સુધી કુંભ રાશિમાં રહેશે.
આ રાશિમાં હાલ શનિ મહારાજ સ્થિત છે. તેમાં બુધ ગ્રહનો પ્રવેશ થવાથી બુધ-શનિની યુતિ સર્જાશે. આનાથી ઘણી રાશિઓને લાભ મળશે.
આ રાશિના જાતકોને બિઝનેસ અને નોકરીમાં વિશેષ લાભ મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. આત્મવિશ્વાસ વધશે.
આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. બિઝનેસમાં વૃદ્ધિ લાભકારી સિદ્ધ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નવા-નવા લોકો સાથે મુલાકાત થશે.
બુધ રાશિની કિસ્મત ખુલવાની છે. વિચારીને કામ કરવાથી સફળતા મળશે. બિઝનેસમાં લાભ મળશે. લાંબી યાત્રામાં જવાની તક મળશે.