Rudraksha: આ 4 જગ્યાઓ પર કદી રુદ્રાક્ષ પહેરીને ન જવું જોઈએ


By Akshat Pandya21, Feb 2023 03:07 PMgujaratijagran.com

શું કહે છે શાસ્ત્ર

શાસ્ત્રોમાં કહ્યું છે કે રુદ્રાક્ષ મહાદેવની આંસૂઓથી નિર્મિત થયો છે.

રુદ્રાક્ષ

રુદ્રાક્ષ ધારણ કર્યા પછી કેટલાંક નિયમોનું પાલન કરવું જરુરી છે. ચાલો જાણીએ એવી જગ્યાઓ વિશે જ્યાં રુદ્રાક્ષ પહેરીને ન જવું જોઇએ.

સ્મશાન

સ્મથાનમાં ક્યારે પણ રુદ્રાક્ષ પહેરીને ન જવું જોઇએ.

માંસ-મદિરા

રુદ્રાક્ષ ધારણ કર્યા પછી વ્યક્તિને માંસ-મદિરાથી દૂર રહેવું જોઇએ.

બાળકના જન્મ સમયે

જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય ત્યારે એક મહિના સુધી રુદ્રાક્ષ ધારણ ન કરવો જોઈએ કારણ કે તે ઘરમાં સૂતક લાગે છે.

બેડરુમ

સૂતા પહેલા રુદ્રાક્ષ ઉતારી દેવો જોઈએ. સૂતી વખતે આપણું શરીર નિસ્તેજ હોય છે.

Todays Horoscope 21 February: જાણો આજનું રાશિફળ